દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૩ હજારથી પણ વધારે પોજેટીવ કેસ નોંધાયા

2021માં પ્રથમ વખત નોંધાયા 53 હજારથી વધુ કોરોના પોજેટીવ કેસ

દેશમાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના  ૫૩ હજારથી પણ વધારે પોજેટીવ કેસ નોંધાયા

ભારત દેશમાં ૧૫૩  દિવસ બાદ રેકોર્ડ પ્રથમ વખત ૫૩  હજારથી વધારે કોરોના કેસ આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 53 હજારથી વધુ કેસ નોધાયા હતા અને ૨૫૧  લોકોના જીવ ગયા હતા. જોકે ૨૬૯૦૪  લોકો કોરોનાથી ઠીક થયા છે. આ પહેલા ૨૩ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ 53,370 કોરોના કેસ નોંધાયા હતા.

કુલ  કેસની સંખ્યા 1,17,87,534

કુલ રિકવરી 1,12,31,650

કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,95,192  

કુલ મૃત્યુઆંક 1,60,692 પર પહોંચ્યો છે.