પંચમહાલ જીલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાની હાજરી માં ગોધરા નાં ઝુલેલાલ મંદીરે સિંધી સમાજ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

પંચમહાલ જીલ્લા કલેક્ટર શ્રી  અમિત અરોરાની હાજરી માં ગોધરા નાં ઝુલેલાલ મંદીરે સિંધી સમાજ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

ગોધરા. કોરોના જેવા ભયાનક રોગ થઈ લોકો ને બચાવવા સિંધી સમાજ ગોધરા દ્વારા ગોધરા નાં ઝુલેલાલ મંદીર ચિઠ્ઠીયાવાડ ખાતે આરોગ્ય વિભાગ નાં સહયોગ ના સથવારે સવારે 9 થઈ સાંજના 5 વાગ્યા સુધી કોરોના રસીકરણ કેમ્પ નું આયોજન કરાયુ હતુ જેમા પંચમહાલ કલેક્ટરશ્રી  અમિત અરોરા ની હાજરી વરચે યોજાયેલ આ રસીકરણ કાયૅકમ માં બપોર નાં 2 વાગ્યા સુધી આશરે 150 જેટલા સિંધી સમાજ નાં ભાઈ બહેનો એ કોરોના ની રસી લગાવી છે સાંજ સુધી આશરે 400 થઈ 500 જેટલા લોકો રસીકરણ નો લાભ લેશે તેવું અનુમાન છે
આ રસીકરણ નાં કાયૅકમ ને સફળ બનાવવા ગોધરા સિંધી સમાજ નાં પ્રમુખ કિશોરી લાલ ભાયાણી ઉપ- પ્રમુખ અશોક લાલવાણી. કમલેશ શર્મા. વિષ્ણુ ભાઈ લાલચંદાણી. રાજુભાઈ લાલવાણી. દયાલ લાલવાણી. દયાલ ભગત અશોક ભગત સાથે મોટી સંખ્યામાં હાજર રહેલ સિંધી સમાજના અગ્રણી ઓ એ વેક્સીન નો લાભ લઈ વેક્સીન લગાડવા લોકો ને પ્રેરણા પુરી પાડી રસીકરણ નાં કાયૅકમ ને સફળ બનાવેલ છે .