કોરોના અપડેટ : પંચમહાલ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ કોરોના પોજેટીવ કેસ આવ્યા સામે.

કોરોના અપડેટ  : પંચમહાલ જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ કોરોના પોજેટીવ કેસ આવ્યા સામે.

પંચમહાલ જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ કોરોના પોજેટીવ કેસ આવ્યા સામે. અને ૨૩  લોકોએ કોરોનાને આપી મ્હાત. પંચમહાલ જીલ્લમાં કુલ કોરોના સંક્રમીતોનો આંક ૪૩૯૦ જેમાંથી ૪૦૪૩  દર્દીઓ રીકવર થયા. હાલ ૨૦૨ કેસ એક્ટીવ છે , અને ૨ લોકોના કોવિડ ૧૯ થી મૃત્ય થયેલ છે.