ગુજરાત રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1790 નવા પોજેટીવ કેસ નોંધાયા.,જાણો વિગત

ગુજરાત રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1790 નવા પોજેટીવ કેસ નોંધાયા

ગુજરાત રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1790 નવા પોજેટીવ કેસ નોંધાયા.,જાણો વિગત

બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે. હાલ 8823 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.