ગુજરાતમાં સુરત બાદ હવે રાજકોટમાં પણ સામે આવ્યો કોરોનાનો નવો સ્ટ્રેઈન.,જાણો વિગત

ગુજરાતમાં સુરત બાદ હવે રાજકોટમાં પણ સામે આવ્યો કોરોનાનો નવો સ્ટ્રેઈન

ગુજરાતમાં સુરત બાદ હવે રાજકોટમાં પણ સામે આવ્યો કોરોનાનો નવો સ્ટ્રેઈન.,જાણો વિગત

ગુજરાતના સુરત બાદ હવે  રાજકોટમાં યુ.કે અને આફ્રિકાનો સ્ટ્રેઈન જોવા મળ્યો છે. જેમાં દર્દીમાં ગયા વખત કરતાં અલગ લક્ષણો જોવા મળી રહ્યા છે. સિટીસ્કેનમાં ફેફસાં પર અસરો ઓછી જોવા મળે છે તેના બદલ આ વખતે ચામડી,પેટની તકલીફ જોવા મળે છે. ઉપરાંત માથું દુઃખવું, આંખ લાલ થવી અને હાથ અને પગની આંગળીના કલર ચેન્જ થઈ જવા જેવી સમસ્યા જોવા મળી રહી છે.